Shree Hari Ayurvedic Malam

400.00

  • 20 વર્ષ જૂની ધાધર ,ખરજવું, સાવ મૂળ માંથી કાઢી નાખશે ,અને કોઈજ સાઈટ ઇફેક્ટ નય લાગે કે નય કોઈ પીડા થાય
  • સાવ હળવા હાથે જ લગાવવો ઘસવો નય 15 દિવસ માં તમારી ચામડી પણ નવી આવી જશે લગાવ્યા બાદ 10 મિનિટ લુસાય ન જાય તેની ખાસ કાળજી રાખવી આવી રીતે 20/25 દિવસ 1ટાઇમે દરરોજ લગાવાથી તમને સાવ મૂળ માંથી રોગ ને નાબુદ કારી નાખશે
  • વર્ષો જૂની ધાધર ને મટાડે ફક્ત 20/25 દિવસ માં
    હળવા હાથે દિવસ માં 1 વાર લગાવવો 4/5 દિવસમાં તમને પેલા ખંજવાળ માં રાહત આપશે ત્યાર બાદ ધીમે ધીમે તમારી ઉપર ની ચામડી નીકળવા લાગશે બળતરા વગર આવી રીતે 7 દિવસ લગાવ્યા બાદ 1 દિવસ ન લગાવવો ત્યારબાદ પાછો દિવસે 1 વાર લગાવવો આવી રીતે 15/20 દિવસ માં તમને સાવ મૂળમાંથી દાગ પણ નીકળી જશે અને ફરીવાર ક્યારેય નય થાય.
  • લગાવ્યા બાદ હાથ ને સાબુ થી ધોઈ નાખવા

 

Category: